નમસ્કાર મિત્રો,
સી.એસ.સી.ના તમામ વિએલી મિત્રોને જણાવવાનું કે
આધાર ડેમોગ્રાફિ અપડેટ ના ક્રેડીસનલ માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરી ફોર્મ ડાઉનલોડ કરી તેમાં જરૂરિયાત મુજબની વિગતો ભરી અમોને મેલ કરવા વિનંતી.સાથે નીચે મુજબના ડોકયુમેન્ટસ ની કોપી મેલ કરવી.
- આધાર કાર્ડ
- પાનકાર્ડ
- આધાર સુપરવાઈઝર / ઓપરેટર ની પરીક્ષાનું પ્રમાણ પત્ર
- સી.એસ.સી નું સર્ટીફીકેટ (જો હોય તો)
- સ્કેન કોપી ઓફ Consent_Letter
ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.
---------------------------------------------------------------------------------------------------------
---------------------------------------------------------------------------------------------------------