Manu


Dear FPS Click Here to Submit DigiPay Daily Report.

ad

Showing posts with label Insurance Examination.. Show all posts
Showing posts with label Insurance Examination.. Show all posts

Monday, 21 November 2016

Master & Registrar Data

નમસ્કાર મિત્રો,
           આધારકાર્ડ અને આધાર ડેમોગ્રાફી અપડેટ સોફ્ટવેર માટે જરૂરિયાત મુજબની ફાઈલો ડાઉનલોડ કરવા નીચે મુજબની લીંક પર ક્લિક કરો,


  1. માસ્ટર ડેટા
  2. નેમ ડીરેક્ટરી
  3. રજીસ્ટર્ડ ફાઈલ

Saturday, 29 October 2016

UCL स्थापित और रजीस्टरेसन कैसे करना हे, जानने के लिए, वीडियो देखे.


આધાર સુપરવાઈઝર/ઓપરેટરની પરીક્ષાનું મટીરીયલ અને ચલણ

આધાર  સુપરવાઈઝર/ઓપરેટરની પરીક્ષાનું મટીરીયલ અને ચલણ.

__________________________________________________

નમસ્કાર,
મિત્રો,
                આપના માટે  મિત્ર "અનિસભાઈ"એ આધારની પરીક્ષા આપવા ઈચ્છુક મિત્રો માટે મટીરીયલ ઉપલોડ કરવા જણાવેલ છે, 
              જે અમોએ નીચે મુજબ ઉપલોડ કરેલ છે,..... 

  1. ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
  2. આધારની પરીક્ષાનું ફોર્મ ભરવા અહી ક્લિક કરો.

________________________________________________________________________________
CSC COMMISSION DETAILS. ________________________________________________________________________________

PLEASE CLICK HERE TO  DOWNLOAD CSC COMMISSION

Wednesday, 12 October 2016

BROWSER

મિત્રો

મોઝીલા ફાયરફોક્સ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.

આભાર.

RURAL AUTHORIZE PERSON (RAP) MATERIAL IN GUJARATI LANGUAGE.


RURAL AUTHORIZE PERSON (RAP) MATERIAL IN GUJARATI LANGUAGE.

નમસ્કાર મિત્રો,
             હાલમાં ઈન્સ્યોરન્સ નું કામ કરી રહેલા / કામ કરવા ઈચ્છુક તમામ મિત્રો માટે અમે અહી ઉપલબ્ધ કર્યું છે , બિલકુલ ગુજરાતી માં પરીક્ષાનું મટિરિયલ, તો રાહ શેની જુઓ છો નીચે આપેલી લીંક પર ક્લિક કરો.


આભાર.

SBI BOB CENTRAL UNION BANK COMMISSION DETAILS FOR BC.

પ્રિય,
બેંક મિત્રો,

             નમસ્કાર હવે હાજર છે , બેન્ક્મીત્રો  માટે બેંક પાસેથી મળવા પાત્ર કમીશનની વિગતો.
હાલમાં જે મિત્રો બેંકમાં બેંક મિત્રો તરીકે ફરજ બજાવી રહ્યા છે તેમને મળવા પાત્ર  કમીશનની વિગતો અમોએ નીચે મુજબ અટેચ કરેલી છે,
          આ ફાઈલ ને ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.
Addhar Supervisor/Operator Exam Material.

________________________________________________________________________________
નમસ્કાર,
મિત્રો,
               આપના માટે અમોએ આધાર ઓપરેટર અને સુપરવાઈઝર ની પરીક્ષા માંટે ગુજરાતીમાં મટીરીયલ ઉપલબ્ધ કરેલ છે,

જે મિત્રો આધારનું કામ કરવા ઈચ્છતા હોય એ મિત્રોએ આધારની પરીક્ષા પાસ કરવી જરૂરી છે તેથી નીચે આપેલી લીંક પર ક્લિક કરી ડાઉનલોડ કરી શકો છો.
ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.
આભાર.
કમલેશ માળી.

Saturday, 8 October 2016

UCL Software Installation Information.आधार उपडेट सोफ्टवेयर स्थापित करनेकी जानकारी

नमस्कार,
          आधार उपडेट सोफ्टवेयर  स्थापित करनेकी जानकारी.(UCL Software Installation Information.)
 के लीए यहाँ क्लिक करे. डाउनलोड

Laptop Version (ECMP)

___________________________________________________________________________
Minimum Laptop Specification to run Aadhaar Software:
• 2Ghz,Dual core CPU or later
• 3GB RAM or higher
• 160GB HDD
• Dedicated USB 2.0 Port(minimum 5 ports required)
Note: (Windows Vista/any 64 bit Operating System is not supported)
______________________________________________________________________
UCL Software: 
This software runs on the same kit on which ECMP is running. Through this software all type of Demographic updates can be carried out.
_____________________________________________________________________
Gujarati and Tamil language transliteration add-on
Those are facing issues in transliteration in Gujarati and Tamil language ,they will install add-on in ECMP client (3.2.0.0) for resolution from the link given below.
_____________________________________________________________________
Software For Normal Kit  (ECMP)
Aadhaar Enrollments are being carried out through Normal (Laptop Based) Client.
Kindly Upgrade your ECMP client Version from 3.1.0.0 to 3.2.0.0
Full Version Client Link (Complete Installation Ver 3.2.0.0)
But before upgrading client version you all have to follow below mentioned process:
1.   Full sync the kit twice,
2.   Export CIDR, registrar & Save the data also took backup of that exported data.
3.   Again Sync the kit
4.   If some packets remains left export that one.
5.   Upload the entire data.
6.   Save the pickup list as per DMS lot.
7.   Save EOD report.
*Do not delete any thing from above link, else software will not be downloaded. For Software Download only click on above link, do not Copy paste this lin to anywhere else.
Click Here!

Saturday, 24 September 2016

ગ્રામ પંચાયતમાં ઉપયોગી સોફ્ટવેર

મિત્રો,
ગ્રામ પંચાયતમાં ઉપયોગી સોફ્ટવેર ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો.
  1. Win-7 Actvator
  2. Egram Software

Aadhaar Biometric Updation


a)      Age <5 years at the time of initial enrolment – Currently, 
 all children below the age of 5 years only have their demographic data recorded
. No biometrics are collected in their case and their identity is tagged to one of their guardians,
 who must have enrolled for Aadhaar. The child requires to be reenrolled when the child
 attains age of 5 years and all biometric data should be provided. A PoA, PoI & DoB
 verification mechanism similar to the one followed during enrolment process
 would need to be followed. A de-duplication would be done for the child at this stage
 although the Aadhaar number will remain the same.
b)      Age 5-15 years at the time of enrolment – All residents above the age of 5 years 
are enrolled with their biometrics, but since the biometrics, especially the fingerprints 
undergo some changes,  UIDAI requires all such residents to furnish all biometrics for 
updates when the resident attains age of 15 years.
a)      Age >15 years at the time of enrolment – Residents are recommended to 
update their Biometric data every 10 years.
b)      Events like accidents or diseases leading to biometric exception
c)      As the Aadhaar authentication service becomes ubiquitous, residents may also 
approach for biometric updates because of authentication failures which may result from
 incorrect biometric capture or poor biometric quality captured at the time of enrolment.
 With improvements in technology, it may be possible to capture better quality 
biometrics in the CIDR.

Friday, 16 September 2016


અપના CSC સોફ્ટવેર ડાઉનલોડ કરવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો.


Saturday, 20 August 2016

| હવે કરો ઓનલાઈન અરજી કાંટાળા તારની વાડ માટે.|

 Forest Depertment

Help Manual Barbed Wire Fencing Online Application
નમસ્કાર
મિત્રો,
નીચેના ઈમેજ માં દર્શાવ્યા પ્રમાણે અરજી કરવા વિનંતી, 
આપને કોઈ પણ પ્રકારનો પ્રશ્નો હોય તો અમારી સાથે લાઇવ ચેટ કરી શકો છો,

કાંટાળા તારની વાડ માટેનું અરજી પત્રક   |કમલેશ માળી|

____________________________________________________________________________________________



ફોર્મ ડાઉનલોડ કરવા અહિયાં ક્લિક કરો.
ઓનલાઈન અરજી કરવા અહિયાં ક્લિક કરો.
વધુ માહિતી માટે આ બ્લોગ જોતા રહો.

Saturday, 13 August 2016

Public Distribution System's ( Ipds & Efps ) Software.

જુદા જુદા ફોર્મુલા એક્સલ માટે.

નમસ્કાર...
            આ અઠવાડીયે આપનું સ્વાગત છે.
આપણે લોકો કમ્પ્યુટરમાં કામ કરતા હોય છે. તેમાં MS-EXCEL માં આપણે ઘણી સહેલાઈથી કામ કરી શકીએ. Result અને બીજા અમુક પ્રોગ્રામ બનાવવા માટે તમારે જુદા જુદા EXCEL ની formula ની જરૂર પડે છે. જે કામને સહેલુ બનાવે.

હા...તો અહી હું લાવ્યો છું 115 થી પણ વધુ EXCEL Formula બસ એક નાની ફાઈલની અંદર જેથી તમને સહેલાઈ રહે. આ ફાઈલ પોતે જ Excel ની ફાઈલ છે જે માત્ર કમ્પ્યુટરમાં જ ખુલશે. મોબાઈલમાં જોવા Office Suite એપ હોવી જોઈએ. તમામ formula આ ફાઈલમાં આવરી લેવાયા છે.

→EXCEL Formula ની ફાઈલ ડાઉનલોડ કરવા :- અહી ક્લિક કરો
ફાઈલ સાઈઝ માત્ર 500 kb જ.

યુ-ટ્યુબ વિડીયો ડાઉનલોડ કરવું છે..?? તો આ રહી સરળ રીત.

--------------------------------------------------------------------------------------------------------------------------

નમસ્તે...
યુ-ટયુબ પર ઘણા શૈક્ષણિક વિડીયો મળી રહે છે. આ વિડીયો ડાઉનલોડ થતા નથી. પણ તેને ડાઉનલોડ કરવા માટે સોફ્ટવેર કે એપ હોય છે.

એપ વગર પણ તેને ડાઉનલોડ કરી શકાય. આ અગાઉ તમે Magic વાળી ટ્રીક આ બ્લોગ પર જોઈ હશે. જે બાદમાં વધુ પ્રચલિત બની હતી. પણ હજી એક નવી ટ્રીક લાવ્યો છું.

આ રીત magic ટ્રીક કરતા પણ સરળ છે. જુઓ નીચે અને જાણો...
આ માટે ક્લિક કરો નીચેની લીંક
www.10youtube.com
- અહી યુ-ટયુબની લીંકમાં આગળ 10 મુકેલ છે. નવું પેજ ખુલશે. તેમા એક ખાલી જગ્યા હશે નીચે. તેમાં તમારે તમારા વિડીયોની યુ-ટ્યુબ લીંક નાખવાની છે. અથવા તમે સીધુ સર્ચ કરી શકો છો. છે ને સરળ!!!
- બીજી રીત એ છે કે તમારી લીંકમાં જ www.youtube.com/abcdef હોય ત્યા www.10youtube.com/abcdef કરીને પણ ડાઉનલોડ કરી શકો.
- પછી તમને જોતી હોય તે સાઈઝ પસંદ કરીને ડાઉનલોડ કરો.
- એક ફાયદો એ છે કે નીચે વિડીયો play પણ થશે. આથી તમે જોઈ શકો.

જોતા રહો આ બ્લોગ.

ગુજરાતી લખવા માગો છો...?? તો આટલું કરો.


Happy Independence Day...
તમને અંગ્રેજી ટાઈપિંગ શીખી ગયા હશો. પરંતુ, ગુજરાતી ટાઈપ વખતે તેના અક્ષરો યાદ રાખવામાં તકલીફ થતી હોય છે. તેનો સરળ રસ્તો છે તમે શ્રુતિ ઈન્ડિક ફોન્ટ અને સોફ્ટવેર ડાઉનલોડ કરો. પછી તેમાંથી ગુજરાતી લખો.


ફાયદાઓ :-
1. શ્રુતિ ઈન્ડિક માં અક્ષરો યાદ રાખવાની જરૂર નથી.
2. તમે સહેલાઈથી ટાઈપ કરી શકો.
3. બધુ ટાઈપિંગ અંગ્રેજી બારાક્ષરી પ્રમાણે.
4. દા.ત. "વેબસાઈટ" ટાઈપ કરવા તમારે Website એમ લખવાનું છે બસ.
5. ઈન્ટરનેટ પર પણ ગમે ત્યા ગુજરાતી ટાઈપ કરી શકો. દા.ત. ફેસબુક પર ગુજરાતીમાં પોસ્ટ.
6. GTU CCC પરીક્ષાની પૂર્વ તૈયારી થઈ શકે.

શ્રુતિ ઈન્ડિક ઈનસ્ટોલ :-
- શ્રુતિ ઈન્ડિક ઈનસ્ટોલ કરવા માટે પહેલા તમારા કમ્પ્યુટર વિશે જાણવું જરૂરી કે તે કઈ operating system છે.
- તેના માટે my computer કે computer પર right click કરો તેમા જુઓ કે operating system કઈ છે ( Windows 8/ xp /7 /vista ) અને કેટલા bit ની છે. (32 કે 64)
- તમારી operating system મુજબ શ્રુતિ ઈન્ડિક ડાઉનલોડ કરો. ડાઉનલોડ માટે નીચે જુઓ.

1. શ્રુતિ ઈન્ડિક ઈનપુટ-3 :-
- Windows 8, Windows 7 માટે
- 32 bit માટે સોફ્ટવેર :- ડાઉનલોડ
- 64 bit માટે સોફ્ટવેર :- ડાઉનલોડ
- ટાઈપિંગ મદદ માટે PDF :- ડાઉનલોડ

2. શ્રુતિ ઈન્ડિક ઈનપુટ-2 :-
- Windows 7, Windows Vista, Windows XP 64 bit
- 32 bit માટે સોફ્ટવેર :- ડાઉનલોડ
- 64 bit માટે સોફ્ટવેર :- ડાઉનલોડ
- ટાઈપિંગ મદદ માટે PDF:- ડાઉનલોડ

3. શ્રુતિ ઈન્ડિક ઈનપુટ-1 :-
- Windows XP 32 bit :- ડાઉનલોડ

સંદર્ભ અને લીંક :- www.bhashaindia.com

GTU CCC ની થિયરીની પરીક્ષા માટે કુલ આઠ MP3 ઓડીયો ફાઈલ.

નમસ્કાર...
GTU CCC ની પરીક્ષા નજીક આવી રહી છે. ઘણું મટીરીયલ પીડીએફ અને બીજી ફાઈલમાં મળે છે. પણ GTU CCC ની થિયરીની પરીક્ષા માટે કુલ આઠ MP3 ઓડીયો ફાઈલ મુકેલ છે. અહી પરીક્ષાના પ્રશ્નો ઓડીયો ફાઈલ રૂપે છે.

અહીં આઠ MP3 ફાઈલો મુકેલ છે. ફાઈલ બનાવનાર શ્રી અલ્પેશભાઈ પરમાર. તેમનો આભાર.

ફાઈલ ડાઉનલોડ કરવા નીચે ક્લિક કરો.

1. CCC થિયરી MP3 ફાઈલ 1 :- ડાઉનલોડ

2. CCC થિયરી MP3 ફાઈલ 2 :- ડાઉનલોડ

3. CCC થિયરી MP3 ફાઈલ 3 :- ડાઉનલોડ

4. CCC થિયરી MP3 ફાઈલ 4 :- ડાઉનલોડ

5. CCC થિયરી MP3 ફાઈલ 5 :- ડાઉનલોડ

6. CCC થિયરી MP3 ફાઈલ 6 :- ડાઉનલોડ

7. CCC થિયરી MP3 ફાઈલ 7 :- ડાઉનલોડ

8. CCC થિયરી MP3 ફાઈલ 8 :- ડાઉનલોડ
Via: Another site

શું તમે સીસીસીની પરીક્ષાની તૈયારી કરો છો..??




નમસ્કાર મિત્રો, તમે જો કમ્પ્યુટર શીખતા હોય અથવા તમે શિક્ષક છો અને સીસીસીની પરીક્ષાની તૈયારી કરો છો તો તમારી માટે ઉપયોગી ફાઈલ બનાવીને અહી મુકેલ છે.

આ ફાઈલમાં કમ્પ્યુટર અને ઈન્ટરનેટને લગતા પુરા નામો (ફૂલ ફોર્મ)ની PDF ફાઈલ બનાવેલ છે. જેમાં ટૂંકા નામો અને સાથે અંગ્રેજી અને ગુજરાતીમાં પુરા નામ આપેલ છે. સીસીસી પરીક્ષા માટે ખાસ ઉપયોગી.

આ ફાઈલને ડાઉનલોડ કરવા :- અહી ક્લિક કરો

કમ્પ્યુટર શોર્ટકટ કી - વર્ડ, એક્સેલ અને પાવર પોઈન્ટ.

કમ્પ્યુટર શોર્ટકટ કી - વર્ડ, એક્સેલ અને પાવર પોઈન્ટ નમસ્કાર મિત્રો...
કમ્પ્યુટરની કોઈપણ પરીક્ષા અને સીસીસી માટે તમને ઉપયોગી થઈ શકે તેવી ત્રણ પીડીએફ ફાઈલો અહી મુકુ છું.

અહી MS OFFICE વર્ડ, એક્સેલ અને પાવર પોઈન્ટની તમામ શોર્ટ કીની PDF ફાઈલો મુકેલ છે. આ ફાઈલ બાળકો અને શિક્ષકોને ઉપયોગી થશે. સાથે સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ ઉપયોગી છે. નીચે ડાઉનલોડ પર ક્લિક કરી ફાઈલને ડાઉનલોડ કરો.

■ વર્ડ શોર્ટ કી :- ડાઉનલોડ
■ એક્સેલ શોર્ટ કી :- ડાઉનલોડ
■ પાવર પોઈન્ટ શોર્ટ કી :- ડાઉનલોડ

Micro Soft Office માં PDF બનાવવા માટે

નમસ્કાર મિત્રો...
તમે કમ્પ્યુટરમાં કોઈપણ ફાઈલ બનાવતા હોય તો તે સાચવી રાખવા અથવા મોબાઈલમાં જોવા PDF પ્રકારની ફાઈલમાં Convert કરીએ છીએ. ખાસ કરીને શાળાના કામ માટે. આ માટે ઘણા સોફ્ટવેર ઉપલબ્ધ છે. પણ અહી તમારે કોઈ સોફ્ટવેરની જરૂર નથી. સોફ્ટવેર વગર જ MS Office માંથી જ PDF ફાઈલ બનાવી શકશો.

Micro Soft Office માં PDF બનાવવા માટે તમારે 934 kb સાઈઝનું એક Add-in ડાઉનલોડ કરવું પડશે.
આ Add-in ડાઉનલોડ કરવા :- અહી ક્લિક કરો

હવે આ ફાઈલ પર ડબલ ક્લિક કરી તેને Install કરો. એટલે થોડા સમયમાં થઈ જશે. હવે તમારી કોઈપણ Word, Excel કે PPT ફાઈલને ખોલો અથવા નવી બનાવો. ત્યારબાદ File પર ક્લિક કરતા Save As આવશે. તેમા માઉસ રાખતા PDF or XPS એવું હશે. તો ત્યા ક્લિક કરતા ફાઈલ PDF સ્વરૂપની બની જશે.

નોંધ લેશો કે ફાઈલને PDF બનાવતા પહેલા પેજ સેટઅપમાંથી પેજ સરખું સેટ કરવું અથવા પ્રિન્ટ પ્રિવ્યું જોઈ લેવો. આ પછીની પોસ્ટમાં મોબાઈલમાંથી જ આ કામ કેમ કરવું તેની માહિતી હવે મુકાશે.