Manu


Dear FPS Click Here to Submit DigiPay Daily Report.

ad

Thursday, 19 January 2017

આધાર ડેમોગ્રાફિ અપડેટ

નમસ્કાર મિત્રો,
સી.એસ.સી.ના તમામ વિએલી મિત્રોને જણાવવાનું કે
આધાર ડેમોગ્રાફિ અપડેટ ના ક્રેડીસનલ માટે  નીચે આપેલી લીંક પર ક્લિક કરી ફોર્મ ડાઉનલોડ કરી તેમાં જરૂરિયાત મુજબની વિગતો ભરી અમોને મેલ કરવા વિનંતી.

સાથે નીચે મુજબના ડોકયુમેન્ટસ ની કોપી મેલ કરવી. 

  1. આધાર કાર્ડ 
  2. પાનકાર્ડ 
  3. આધાર સુપરવાઈઝર / ઓપરેટર ની પરીક્ષાનું પ્રમાણ પત્ર
  4. સી.એસ.સી નું સર્ટીફીકેટ (જો હોય તો)
  5. સ્કેન કોપી ઓફ Consent_Letter

ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.

---------------------------------------------------------------------------------------------------------

Tuesday, 10 January 2017

eFPS DigiPay Software

નમસ્કાર,
 મિત્રો,
                  અમોએ પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર સંચાલકો માટે ઉપરોક્ત નીચે મુજબ ના જરૂરિયાતના સોફ્ટવેર અપલોડ કરેલ છે. અને સાથે કેવી રીતે ઈંસ્ટોલેશન કરવું તેની માહિતી અપલોડ કરેલ છે. સોફ્ટવેર ડાઉનલોડ કરવા ...

Tuesday, 20 December 2016

starting ​Jan Aushadhi​ Centre



Dear,

Sir/Madam,



Greetings of the Day!!!

We would like to share with you Process Document for starting ​Jan Aushadhi​ Centre - Retail & Distributor : All you need to know about this scheme – Process, Eligibility, FAQ, Link to letters & The Medicine List.

By this document we have tried to answer all the questions/queries related to opening of Jan Aushadhi centre.


The minimum requirement to open Jan Aushadhi store is as follows:

·         Minimum required space of 120 sq. ft.
·         VLEs with either of the following qualification / VLEs with access to a pharmacist with the required background Diploma in Pharmacy (D.Pharm.)/ Bachelor of    Pharmacy (B.Pharm)/ Master of Pharmacy (M. Pharm.)
                                                                                                  OR
·         VLEs with access to a pharmacist with the required background
·         Must procure a Retail drug license in the name of “JAN AUSHADHI” from the concerned State Drug Authority.
·         A registration Fees of Rs 2000 to be paid to BPPI (will be deducted from Wallet).

To Apply for Retail Store Submit the online registration form on the following link 




Thanks & Regards.
Kamlesh Mali - +91 7069092638,
Anand District Manager,
CSC e-Governance Services India Ltd,
Anand,Gujarat.

Wednesday, 7 December 2016

નમસ્કાર,
અપના CSC માં કામ કરવા ઈચ્છુક તમામ વ્યક્તિઓ ને જણાવવાનું કે હાલમાં CSC દ્વારા નવી આઈડી માટે લિંક ઓપન કરેલ છે,

જેથી નીચે મુજબની લિંક પર ક્લિક રજીસ્ટ્રેશન કરી શકો છો.

Registration

Monday, 28 November 2016

RAP(રૂરલ ઓર્થોરાઈઝ પર્સન) ટેસ્ટ મટીરીયલ

નમસ્કાર,
મિત્રો
         તમામ મિત્રો માટે અમોએ નીચે  મુજબનું  RAP (રૂરલ ઓર્થોરાઈઝ પર્સન) ની પરીક્ષા આપવા ઈચ્છુક તામામ વ્યક્તિઓ માટે   ટેસ્ટ નું મટીરીયલ અપલોડ કરેલ છે,
         જે નીચે મુજબની લિંક પર ક્લિક કરી ડાઉનલોડ કરી શકો છો.

https://drive.google.com/open?id=0B3GJx_4ywdlPS3BWSGJuMzg3S3M
       ____________________________________________________________________________